સુરતમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ગણેશ વિસર્જન ને બે દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલ સંઘડિયાવાડ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલોમાં ૧૦૮ દીવડાની મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે આ ૧૦૮ દીવડાની મહા આરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તા અને અનયભાઈ રાણા પણ ઉપસ્થિત રહી ગણેશ પંડાલની શોભા વધારી હતી
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા