સુરત રહેતી દીકરી ફરી સુરતનું જ નહિ પણ દેશનું નામ રોશન કર્યું છે ધોરણ 12 માં અભ્યાસ કરતી શિહોરા જીશાએ દુબઈ ખાતે યોજાયેલ કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો અને તેમાં કુમેટ ફાઈટ માં.ગોલ્ડ મેળવ્યો જ્યારે કાતા ફાઈટ માં બ્રોન્ઝ મેળવ્યો છે દુબઇ.ખાતે યોજાયેલી કરાટે ચેમ્પિયન શિપ માં સુરતની યુવતીએ મેદાન માર્યું છે ચેમ્પિયન બન્યા બાદ આજે કતાગામ ખાતે પોતાના ધરે આવતા અધકેરૂ સનમાન કરાયું હતું
સુરતની દીકરીએ દુબઈ ખાતે યોજાયેલા કરાટે ચેમ્પિયનશીપમાં માં ગોલ્ડ જીત્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -