35.1 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

સુરતના SOG પોલીસે એક ઈસમને ઈ-સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો


સુરતના SOG પોલીસે એક ઈસમને ઈ-સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ શખ્સ દુબઇ ખાતેથી ઈ-સિગારેટનો જથ્થો લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે ચોક બજાર મેઈન રોડ પર આવેલ ડેન્ડી ટેલર એન્ડ ટેક્સટોરિયમમાં રેડ કરી 96 હજારની કિંમતના ઈ-સિગારેટના 16 પેકેટ લાલગેટ પોલીસે જપ્ત કર્યા હતા સુફિયાન પીર મોહમ્મદ ટેલરની ઈ-સિગારેટના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી હતી

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -