સુરતના હઝીરા વિસ્તારના દામકા ગામ સવારના અર્ષમાં ચોરીનો બનાવ બન્યો છે દામકા ગામના નાગર મોહલ્લામાં ધોળા દિવસએ ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા શૈલેષભાઇ અને પીન્ટુભાઇના ઘરમાંથી ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે ઘરમાંથી આશરે 7 તોલા સોનુ અને 25000 જેવી કેશ રકમ ઉપાડી ગયા હતા આખો પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે તસ્કારો ઘરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ દોડી ગઈ હતી
સુનિલ ગાંજાવાલા