સીંગતેલ અને કપાસીયા તેલમાં આજે વધુ ૧૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. સ્થાનીક બજારમાં આજે સતત બીજા દિવસે સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો તૂટયા હતા. સીંગતેલમાં વધુ ૧૦ રૂપીયાના ઘટાડા સાથે સીંગતલ લુઝના ભાવ ૧૬પ૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૮૪૦ થી ર૮૯૦ રૂા. હતા તે ઘટીને ર૮૩૦ થી ર૮૮૦ રૂા. થયા હતા. કપાસીયા તેલમાં ૧૦ રૂપીયાના ભાવ ઘટાડા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૯ર૦ અને કપાસીયા ટીનના ભાવ ૧૭૪૦ થી ૧૭૯૦ રૂપીયા હતા તે ઘટીને ૧૭૩૦ થી ૧૭૮૦ રૂપીયા થયા હતા. છેલ્લા બે દિવસમાં સીંગતેલ અને કપાસીયા તેલમાં ર૦ રૂા.નો ઘટાડો થયો છે
સીંગતેલ-કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂપીયાનો ઘટાડો
Next article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -