શ્રી મેલડી માતા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં આજરોજ દશા માતાનું ભવ્ય આગમન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ શ્રી અલ્પેશભાઈ ભુવાજી સાથે માઈ ભક્તોએ માતાજીનાં વધામણાં કર્યા હતાં ડી કે.એમ હોસ્પિટલ વાડી ફળિયાથી નિકળી ભાગળ ચાર રસ્તા થઈ સહારા દરવાજાથી નિજ મંદિર મહારાણા પ્રતાપ ચોક આસપાસ ઋષિ નગર-૧, ગોડાદરા મુકામે પહોંચી હતી. જેમાં અંદાજિત ૨૦ હજાર માંઈ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં મહારાષ્ટ્રનાં મુંબઈ ફેમસ ઢોલ-બાજાં તેમજ સુરત નાસિક ઢોલ અને સુરતનું ફેમસ ડી.જે. પણ બોલાવ્યા હતાં.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા