શામલાજી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે પશુઓને ખવડાવવાના ભુસાની થેલીઓની આડમાં લઇ જવાતો દારૂ પોલીસ ઝડપી પાડ્યો છે શામળાજી પોલીસે અણસોલ ચોકી પાસે ટ્રક અટકાવી જડતી લેતા તેમાંથી 422 પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસ 19.50 લાખની કિંમતની 12540 બોટલ દારૂ, ટ્રક સહિતનો મુદામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.
શામળાજી પોલીસે પશુ આહારની આડમાં ટ્રકમાં જતો 422 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -