રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ જે રાણાની રાજકોટ એલ આઈ બી ખાતે આર વી ભીમાણી સાહેબની ભાયાવદર,જી એલ ગજેરા સાહેબ રાજકોટ હેડ ક્વાટરમાં બદલી થતાં શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને જીઆરડી સભ્યો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો આ તકે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નવા પીએસઆઇ તરીકે આર કે ગોહિલ સાહેબનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું
કમલેશ વસાણી