કોટડાસાંગાણી તાલુકાના શાપરમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું શાપરમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં સરકારી હોસ્પિટલની જમીનમાં ખડકી દેવાયેલ ઝુંપડપટ્ટીમાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના 2 પીએસઆઇ સહિત 40 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો કોટડાસાંગાણી તાલુકા મામલતદાર ની હાજરીમાં 1 જીસીબી મારફત ડિમોલેશન હાથ ધરાયું હતું ધટના સ્થળે લોકોના ટોળાં ઊમટી પડ્યા હતા
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર