હાલમાં જ્યારે ગુજરાત પર બીપોરજોઈ નામનું વાવાઝોડા નું સંકટ હોય ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડી.પી મકવાણા ગોપાલભાઈ અનડકટ રણજીત મુંધવા દિપ્તીબેન સોલંકી આગેવાનીમાં અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય અજુરીયાની હાજરીમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ ગુજરાતમાં તોડાઈ રહેલા વાવાઝોડાને લઈ ગુજરાતની પ્રજાને કે જાનમાંલ ને કોઈ નુકસાની ન થાય એટલા માટે રાજકોટ ખાતે આવેલા રામ રામેશ્વર મંદિર ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ યજ્ઞ દ્વારા કોંગ્રેસે ભગવાનને ગુજરાત પર આવેલ સંકટસામે સંકટ હરણ બનવા માટેપ્રાર્થના કરી હતી.તેમજ આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય અજોડિયા ડીપી મકવાણા, ગોપાલ અનડકટ, દીપ્તિબેન સોલંકી, રણજીત મુંધવા, ભાવેશ પટેલ, સુરેશભાઈ ગરૈયા, હિતેશભાઈ ત્રિવેદી અને નિલેશગોહેલ સહિતના કોંગ્રેસ આગેવાનોએપોતાની હાજરી આપી પૂજા અર્ચના કરી હિંદુ શાસ્ત્રો વિધિથી યજ્ઞ કર્યો હતો
શહેર કોંગ્રેસદ્વારા આદિહિન્દુ સાશ્ત્રોક વિધિથી ભગવાન દ્વારકાધીશ નો યજ્ઞકરવામાં આવ્યો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -