રાજકોટમાં મુસ્લિમ બિરાદરો દ્વારાબકરી ઈદની ઉજવણીકરવામાં આવી હતી જેમઆ તેઓએ સૌપ્રથમ જુમ્મા મસ્જીદ ખાતેનમાઝ અદા કરીહતી તેમજ નમાઝ અદાકર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને બકરી ઈદની શુભકામનાઓ પાઠવીહતી. આ સાથે બકરી ઈદનાં તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લાગણી પણ જોવા મળીહતી.