ગુજરાત ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાથી આજે વાવાઝોડુ નજીક આવી જતા દરિયાએ તથા પવને રૂદ્ર રૂપ ધારણ કર્યું છે. અતિશય પવન ફુકતો હોય. ઓખા બેટ દ્વારકા જેટીની ૧૭૦ જેટલી પેસેન્જર બોટોને વધુ જોખમ જણાતા આ તમામ બોટોને પાર્કિંગ માટે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા પોર્ટ બંદરની બાજુની ખાડીમાં સલામત પાર્કની વ્યવસ્થા કરી છે.
હરેશ ગોકાણી