સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં છેલ્લા ધણા સમય થી PGVCLકચેરી ટ્રાફીક વાળા વિસ્તાર કાર્યરત હતી ત્યારે અવાર નવાર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો જેથી PGVCLકચેરી ને મામલતદાર કચેરી રોડના નવા બિલ્ડીંગમાં ખડાઈ હતી. તેમજ વઢવાણ PGVCL નાં ગ્રાહકો ની સમસ્યાનો નિકાલ થતાં વઢવાણ વિભાગ કચેરીનાં એન્જીનીયર પંચાલ દ્વારા ગ્રાહકો માટેની નવી ઓફીસ પર લોકોને પુરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી. તેમજ આગામી દિવસોમાં લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે તેવું પણ જણાવ્યું હતું…
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા