રાજકોટના રૈયારોડ પર સદ્ગુરુ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવા જેવી નજીવી બાબતે ધોકા પાઇપ સાથે મારામારી તઇ હતી. જ્યારે આ મારામારીનો વિડીયો સોશ્યિલ મિડીયામાં પણ વાઇરલ થયો છે. જેને લઇને શહેર પોલીસની કામગિરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યો છે. ત્યારે હવે શહેરમાં નાની નાની બાબતે છુટ્ટાહાથે મારામારીની ઘટના સામાન્ય બની હોય તેવુ લાગી રહ્યું છે.
રૈયારોડ પર સદગુરૂ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવા જેવી નજીવી બાબતે ધોકા પાઇપ સાથે મારામારી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -