રાષ્ટ્રીય મેડિકલ કમિશને PDU મેડિકલ કોલેજને નોટિસ પાઠવવામાં આવી છે. PDU મેડિકલ કોલેજને શૉકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. PDU મેડિકલ કોલેજમાં સ્ટાફ અછતને કારણે શૉકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. PDU મેડિકલ કોલેજના ડીનને સૂચના આપવામાં આવી છે કે 15 દિવસમાં ખુલાસો આપવામાં આવે જેથી હકીકત શું છે તે બહાર આવી શકે.