રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી થતા CYSS દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી, ‘ભીમાણી’ના ભરડામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુક્ત થતા પ્રોફેસરો અને કર્મચારીઓ ખુશ થયા હતા, CYSS દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંગા જળ છાંટી શુદ્ધ કરવામાં આવી હતી