એન્કરઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીને અન્ય ગ્રુપનું બ્લડ ચડાવી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં 62 વર્ષીય દર્દી દિનેશભાઈ ગોંધીયા બાઈક ચલાવતા સ્લીપ થઈ જતાં તેમને જાંઘમાં ઈજા થઈ હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનાં ઓપરેશન દરમિયાન O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેવામાં આવતા રીએકશન થયું હોવાનો દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં રીએકશન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -