34 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ – સહેલી ક્લબના ટોકનદરે બ્યુટી પાર્લર-કુકિંગ-સ્પોકન ઇંગલીશના ક્લાસીસ શરૂ કરવામાં આવશે


રાજકોટના નામાંકિત લેડિઝ ક્લબ દ્વારા રાજકોટના તમામ બહેનો માટે રૂ.120ના ટોકન દરે બ્યુટીપાર્લર-કુકિંગ તેમજ સ્પોકન ઇંગલીશના ક્લાસીસ શરૂ કરવામાં આવશે. આગામી તારીખ 1ના ગુરૂવારે બપોરે 3થી 7 વાગ્યા સુધી આ ક્લાસ યોજાશે. ત્યારે ક્લાસીસના સંચોલકો આજે સિટી ન્યુઝની મુલાકાતે આવ્યા હતા. તેમજ આ અંગવી વધુ વિગતો આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -