રાજકોટમા અવારનવાર રસ્તાના ખાડાને કારણે લોકોના જીવજતા હોઈ છે, ત્યારે ગઇકાલે સંતકબિર રોડ પર ખાડાના કારને બાઇક સ્લીપ થવાની ઘટનાને કારણે પિતા પુત્રના જીવ ગયા છે. એવામાં રોજબરોજ આ પ્રકાની ઘટનનાઓ શહેરમાં સામે આવે છે. જેને લઇને આજે રાજકોટમા વિવિધ સામાજીક સંગઠનો એકઠા થયા હતા અને લોહી વડે આવેદનપત્ર લખીને મનપા કમિશ્નરને કરજુઆત કરી હતી. જ્યારે આ સંગઠનોની માંગણી છે કે અકસ્માતમાં ભોદ બનેલા પરીવારના સભ્યોને તાત્કાલિક વળતર ચુકવાવામાં આવે અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે…