રાજકોટ શહેરના પંચવટી સોસાયટીમાં આવેલ ભક્તિધામ ખાતે સુંદર પાટોત્સવ ઉજવાઈ રહયો છે. ભક્તિધામની સ્થાપના 27 વર્ષ પહેલાં ડો.ડાયાભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી.ભક્તિધામમાં હવેલી ખાતે સુંદર મનોરથો ઉજવામાં આવી રહયા છે. જેમાં આજે 3 દિવસના પાટોત્સવમાં શ્રી વલ્લભ ગુણગાન મહોત્સવ, શ્રીમદ જગતગુરુ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠ ચંપારણ્યના ગૃહાધિપતિ દ્વારકેશલાલજી મહારાજશ્રી ના આશીર્વાદથી શ્રી વલ્લભ ગુણગાન મહોત્સવનો સુંદર કાર્યક્રમ યોજાયો. 3 દિવસ દરમ્યાન શહેરના હજારો વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો. ઠાકોરજીના અવારનવાર સુંદર અંગીકાર કરી લોકોને સુંદર દર્શન થયા.
રાજકોટ શહેરના પંચવટી સોસાયટીમાં આવેલ ભક્તિધામ ખાતે પાટોત્સવ ઉજવાયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -