રાજકોટ વીર નર્મદ ટાઉનશીપના રહેવાસીઓને મનપાએ આપ્યું 19 લાખનું વેરાબિલ આપ્યું છે. તેમજ સ્થાનિકો દ્વારા વેરાબીલ ભરવામાં ન આવતા મનપા દ્વારા વિસ્તારમાં આવેલ આવાસોના નળ કનેકશન કાપી નાખવામાં આવ્યા છે. જેને લઇને સ્થાનિકો રોષે ભરાયા હતા. તેમજ સમગ્ર મામલે મનપા કમિશ્નરને રજુઆત માટે આવી પહચ્યા હતા.