રાજકોટ રેલવે સ્ટેશન પર કાયદાના રક્ષકોએ જ કાયદો તોડતા હોવાના દશ્યો સામે આવ્યા છે. જેમાં મહિલા પોલીસ જવાનો જ રેલવેના પાટા ઓળંગી રહ્યા છે. બે મહિલા પોલીસ જવાનો પાટા ઓળંગતા હોવાનો વીડિયો હાલ સોશ્યિલ મિડીયમાં વાયરલ થયો છે. રેલવે સ્ટેશન પર પાટા ઓળંગવા પર પ્રતિબંધ હોય છે, તેમજ જો કોઈ આવું કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે. એવામાં કદાચ મહિલા પોલીસ કર્મીઓ દ્વારા કાયજો તોડવામાં આવ્યો છે. ત્યારે સવાલો ઉભા થાય છે કે મહિલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ રેલવે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ
રાજકોટ રેલવે સ્ટેશન પર કાયદાના રક્ષકોએ જ કાયદો તોડતા હોવાના દશ્યો સામે આવ્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -