રાજકોટ યાર્ડમાં હાલ ખૂબજ ઓછા ભાવે ખેડૂતો શાકભાજી વેચવા મજબૂર બન્યા છે. જ્યારે ખેતરમાંથી અહીં જથ્થાબંધ શાકભાજી બાળકની ચોકલેટ કરતા પણ સસ્તા ભાવમાં વહેચાઇ રહ્યા છે. જેમામાં પ્રતિ કિલોના રીંગણાના 3 રૂપિયા, કોથમીના 5 રૂપિયા, કોબીજના 6 રૂપિયા, બટેટાના 6 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યા છે. એવામાં બીજી તરફ શાકમાર્કેટમાં વેપારીઓ આજ શાકભાજી બમણા ભાવે વહેચી રહ્યા છે. જેને લઇને ખેડૂતોમાં હાલ ચિંતા જોવા મળી રહી છે.
રાજકોટ યાર્ડમાં હાલ ખૂબજ ઓછા ભાવે ખેડૂતો શાકભાજી વેચવા મજબૂર બન્યા છે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -