માધાપરનાં કૃષ્ણનગર વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અતીથી તરીકે ગાંધીગ્રામનાં પી.એસ.આઇ. વી.એચ.પરમાર, આમિલ શેખ તથા તાહેરભાઈ બદરીનાં વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ મનોહર સિંહ ગોહિલ, ગિરિરાજ સિંહ વાળા, રામસિંગ ભાઈ, ગઢવી સાહેબ, કુતુબ માસ્ટર, અકબર ત્રવાડી વગેરે એ કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જેહમત ઉઠાવી હતી. આ સાથે કોમી એકતા અને ભાઈ ચારા નો સંદેશ સાથે સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી.