23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ


રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૫/૦૬/૨૦૨૩ થી ૨૬/૦૬/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રસ્તા પર નડતર રૂપ ૪૮ રેકડી/કેબીન તે રવિવારી આજીડેમ માર્કેટ, જ્યુબેલી માર્કેટ,ભાવનગર મેઈન રોડ,ભક્તિનગર સ્ટેશન રોડ,પરાબજાર,હેમુગઢવી હોલ,મવડી મેઈન રોડ,છોટુનગર,ત્રિકોણબાગ, અમિનમાર્ગ સિવિક સેન્ટર,સતનામ હોસ્પિટલ પાસે,યુનિ.રોડ,નાના મૌવા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૧૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જે ગુંદાવાડી,લાખાજીરાજ રોડ,માંડા ડુંગર રોડ,ગેબનશાપીરની સામે,જ્યુબેલી,ગાયત્રીનગર મેઈન રોડ,ત્રિકોણબાગ,મહિલા કાન્તાવિકાશ ગ્રુહ,ભક્તિનગર સ્ટેશન રોડ,રેલનગર, પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ.૫૧,૨૮૫/-મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ,પુષ્કરધામ રોડ,રૈયા રોડ,મવડી મેઈન રોડ હોકર્સ ઝોન,ગોંડલ રોડ,બહુમાળી ભવન રોડ,આશ્રમ રોડ,મામા સાહેબ ૮૦ ફુટ રોડ,મોરબી રોડ,જકાત નાકા પાસે, પરથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.૨,૬૮,૪૦૦/- વહિવટી ચાર્જ તે કાલાવડ રોડ,મવડી રોડ,સાધુવાસવાણી રોડ,લક્ષ્મિનગર,ઢેબર રોડ,કોર્ટ ચોક,આનંદ બંગલા ચોક,લાખાજીરાજ રોડ,ખડપીઠ રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો ૪૨૩ બોર્ડ-બેનર તે ગુંદાવાડી,ઢેબર રોડ,ટાગોર રોડ,આનંદ બંગલા રોડ,RMC ચોક,ત્રિકોણબાગ,સંતકબીર રોડ,ગોવેંદબાગ,આશ્રમ રોડ,કોઠારીયા રોડ,જુના જકાત નાકા પાસે,સંતકબીર રોડ,પંચવટી મે.રોડ,સ્વાતી પાર્ક મે.રોડ,કાલાવડ રોડ,રામપાર્ક, નાના મૌવા રોડ, મવડી મેઈન રોડ,ખીજડાવાળૉ રોડ,૧૫૦ ફુટ રિંગ રોડ, તથા અન્ય અલગ-અલગ વિસ્તાર પરથી જપ્ત કરવામા આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -