રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ૩૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧0 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રાજકોટ
ફૂડ વિભાગ દ્વારા શહેરના ન્યુ સેટેલાઈટ ચોક તથા ભક્તિનગર સર્કલ હોકર્સ વિસ્તારમાં આવેલ (૧)દરિયાલાલ સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)તુલસી કિરાણા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ધ ડેઇલી શોપ સુપરમાર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)મહાદેવ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)એ-વન ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)MD સેન્ડવીચ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૭)ચાઇનીઝ તડકા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૮)રાજુભાઇ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૯)બોમ્બે ચોપાટી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૧૦)શિવ સેન્ડવીચ & બર્ગર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
તથા (૧૧)ક્રુષ્ણમ ડેરી ફાર્મ (૧૨)મિલન ખમણ (૧3)ડિલકસ પાન & કોલ્ડ્રિંક્સ (૧૪)પટેલ પ્રોવિઝન સ્ટોર (૧૫)માહિ ફરસાણ (૧૬)કેશવ ટી સ્ટોલ (૧૭)પટેલ કોલ્ડ્રિંક્સ (૧૮)સાગર શરબતવાળા & આઇસ્ક્રીમ (૧૯)ગેલમાં ડેરી ફાર્મ (૨૦)હિમાલયા સોડા શોપ (૨૧)ગાંધી સોડા શોપ (૨૨)શ્રી સોના વડાપાઉં (૨૩)ધ શિવ શક્તિ ફાસ્ટફૂડ (૨૪)પટેલ વડાપાઉં (૨૫)ધ એવન ભેળ સેન્ટર (૨૬)A ન્યુ પીઝા (૨૭)પટેલ દાબેલી (૨૮)રાજા ચાઇનીઝ (૨૯)બાલાજી વડાપાઉં (૩૦)ઠક્કર ફાસ્ટફૂડ (૩૧)કચ્છી દાબેલી (૩૨)જલારામ પાણીપૂરી (૩૩)સ્પ્રિંગ પોટેટોની ચકાસણી કરવામાં આવેલ.
• નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦7 નમૂના લેવામાં આવેલ :-
1. તુવેર દાળ (લુઝ): સ્થળ- ન્યુ ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ગોવિંદ રત્ન બંગલોઝ, મવડી, રાજકોટ.
2. મસૂર દાળ (લુઝ): સ્થળ- પુષ્ટી પ્રોવિઝન સ્ટોર, 80 ફૂટ પુનિતનગર રોડ, ગોકુલ પેલેસ, શોપ નં. 1, મટુકી રેસ્ટ્રો. આગળ, રાજકોટ
3. મિક્સ દૂધ (લુઝ): સ્થળ- ધારેશ્વર ડેરી ફાર્મ, બરસાના કોમ્પ્લેક્ષ, શોપ નં. 1, 80 ફૂટ પુનિતનગર રોડ, મટુકી રેસ્ટ્રો. રોડ, રાજકોટ.
4. દૂધ (લુઝ): સ્થળ- શ્રીજી ગોરસ & બેકર્સ, ડ્રીમ એવન્યુ શોપ નં. 12, જીવરાજ પાર્ક, શાંતિવન પરમ ની સામે, રાજકોટ.
5. પાઈનેપલ પેસ્ટ્રી (લુઝ): સ્થળ- લોગો પીઝા કેક્સ કોફી, મોકાજી સર્કલ, નાના મવા રોડ, રાજકોટ.
6. ZERKO BLUE HEAVEN MOJITO (FROM 5 LTR PKD BOTTLE): સ્થળ-પેથાણી બ્રધર્સ, ZERKO બ્રાન્ડ ફૂડ લવર, સુવર્ણ ભૂમી કોમ્પ્લેક્ષ, સ્પીડ વેલ ચોક, રાજકોટ.
7. MAUSAM BRAND TAMARIND SAUCE (FROM 5 KG. PKD.): સ્થળ- રિયલ સેન્ડવીચ, સુવર્ણ ભૂમી કોમ્પ્લેક્ષ, સ્પીડ વેલ ચોક, રાજકોટ.