33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ મહાનગરપાલિકાનાંની વેરા વસુલાત શાખા દ્વારા ૭-મિલ્કતોને સીલ તથા ૭ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથ રીકવરી રૂા.૫૦.૩૫ લાખ રીકવરી


રાજકોટ

વોર્ડ નં-૫
• રણછોડવાડીમાં ૧-યુનિટ્ની નોટીસ સામે રીકવરી રૂ.૪૦,૦૦૦/-
વોર્ડ નં-૭
• ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૦૦ લાખ.
વોર્ડ નં-૧૦
• કાલાવાડ રોડ પર આવેલ ૨-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૯૭,૮૧૮/-
વોર્ડ નં-૧૩
• ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૦૦ લાખ.
• સમ્રાટ ઇન્ડ એરીયામાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૧,૧૭૦/-
• અમરનગરમાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૦૦ લાખ.
• ગોંડલ રોડ પર આવેલ વૈધવાડીમાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૨.૦૦ લાખ.
વોર્ડ નં-૧૮
• ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૮૨,૮૬૦/-
• કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૯૭ લાખ.
• કોઠારીયા રોડ પર ’સ્વાતી પાર્કમાં’ આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રીકવરી રૂ.૯૩,૫૭૯/-
• ૮૦ ફુટ રોડ પર આવેલ ‘ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ’ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૦,૦૦૦/-
• ૮૦ ફુટ રોડ પર આવેલ ‘સંસ્કાર જવેલર્સ’ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૦,૦૦૦/-
• ગુરુક્રુપા સોસાયટીમાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૩,૦૦૦/-

કુલ ૩,૭૩,૫૪૪ મિલ્કત ધારકોએ ૩૧૯.૩૯ કરોડ વેરો ભરેલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -