ડ્રાઈવરના ભરોસા અને કંડકટરના સહારાથી ચાલતી રાજકોટ મહાનગર પાલિકાની સિટી બસનો ફરી એક વખત વિડિયો વાઇરલ થયો છે. વાઇરલ વિડિયોમા સીટી બસ અતિ બિસ્માર હાલતમાં હોય તેમ જોવા મળી રહી છે. કોઠારીયાથી યુનિવર્સિટી રૂટ નંબર ૪૭ ની સિટી બસના દરવાજા વાયર, કાપડ સાથે બ્લોકના સપોર્ટથી અટકેલ અને છત પણ ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી સ્થિતીમાં હાલ છે. ત્યારે સવાલો ઉભા થઇ રહ્યા છે કે આખરે કોર્પોરેશન તંત્ર શું કોઈ અકસ્માત બાદ કાર્યવાહી કરશે કે કેમ ?
રાજકોટ મનપા સંચાલિત સિટી બસનો વધુ એક વિડીયો થયો વાઇરલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -