23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ ભાવનગર રોડ થોરાળા પેટ્રોલ પંપ પાસે અલ્ટ્રો કારમાં અચાનક આગ લાગતા લોકોમાં અફડા-તફડી…


ભાવનગર રોડ થોરાળા પેટ્રોલ પંપ પાસેની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપ પાસે રોડ પર ઊભેલી અલ્ટ્રો કારમાં અચાનક આગ લાગી હતી. તેમજ આગ લાગતા લોકોમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -