રામ લલ્લાની પુનાપ્રાણ પ્રતિષ્ઠા જયારે ૨૨ તારીખે થવા જઈ રહી છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા તારીખ ૧૭ થી ૨૨ સુધી મંદિરમાં સફાઈ કામ ગિરી હાથ ધરવામા આવી રહી છે. જે અંતર્ગત આજે રાજકોટના પંચનાથ મંદિરમા સફાઈ કરવામા આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.