33.5 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ બાલાજી હૉલ પાસે આવારા તત્વોનો આતંક, ગાડી સાઇડમાં રાખવાનું કહેતા મારામારી


રાજકોટમાં આવારા તત્વોની દાદાગીરી સામે આવી ચએ. રાજકોટના બાલાજી હૉલ ખાતે ગાડી સાઈડમાં રાખવાનું કહેતા યુવાનોનું 30-35 જેટલા લોકોનું ટોળું ભેગું થઈને દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -