રાજકોટના તાલુકા પોલિસ મથક વિસ્તારમાં દેશી દારૂ ખુલ્લેઆમ વહેચાઇ રહ્યો છે. જેને લઇને પોલીસની કામગિરી પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જ્યારે આવો એક દેશી દારૂ વહેચાવાનો વિડીયો ફરી સોશ્યિલ મિડિયામાં વાઇરલ થયો છે. જેને લઇને ચકચાર મટચી જવા પામી છે. આ વિડીયો ક્યારનો છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વહેચાણ થઇ રહ્યું છે
રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં દેશી દારૂના વહેચાણનો વિડીયો વાઇરલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -