રાજકોટ જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઇ હતી. જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતમાં આ સભા યોજાઇ હતી. જેમાં પાણી અને સફાઇ સહિતના અંદાજીત રૂ. 7 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી આપાવામાં આપી હતી. જ્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શિક્ષણનો પ્રશ્ન ઉઠાવવામાં આલ્યો હતો. જે મામવે પ્રમુખે જણાવ્યું હતુ કે શિક્ષણની જવાબદારી માતા પિતાની હોય છે અને માતા પિતા પોતાના બાળકોને શાળાએ મોકલા નથી. સામાન્યસભામાં એતક મહત્વનો નિરણ પણ કરાયો છે જેમાં જે તે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનોની હવે ફરજીયાત પંચાયતમાં નોંધણી કરાવવી પડશે.