રાજકોટ જીલ્લાના ધોરાજીમા એસ ટી બસ અને મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમા કારચાલક ડોક્ટરને ઇજા થતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યારે સદ્નનસીબે એસટી બસમા બેઠેલા 49 પેસેન્જરનો ચમત્કારિક બચાવ થયો હતો રાજકોટથી પોરબંદર તરફ જતી એસ ટી બસ અને ભાણવડથી રાજકોટ જતા ડોક્ટરની કાર વચ્ચે ધોરાજીના રાઈધરા પૂલ પાસે અકસ્માત થયો હતો.
રાજકોટ જીલ્લાના ધોરાજીમા એસ ટી બસ અને મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો, ડૉક્ટરને ઇજા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -