રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા મહિલા મોરચા દ્વારા મહામંત્રી વર્ષાબેન ખુટ, પારસ બેન ચિરોડિયા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન મકવાણા મહામંત્રી કોટડા સાંગાણી ભરતભાઈ ખુમાણ મંત્રી જિલ્લા ભાજપ રાજકોટ દ્વારા શાપર વેરાવળ પોલીસ સ્ટાફ અને જી આર ડી સ્ટાફ માટે રક્ષાબંધન કાર્યક્રમ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનને યોજવામાં આવ્યો હતો આ તકે સ્ટાફ ભાઈ બહેનોને શુભકામનાઓ આપવામાં આવી હતી
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર