રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત રાત્રિ એ પડેલ ભારે વરસાદ થી ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી કપાસ મગફળી સોયાબીન સહિતના પાકોને નુકસાનની ભીતિ કરવામાં આવી હતી. તેમજ પાક નિષ્ફળ જતા ખેડૂતો એ ફરી નવું વાવેતર કરવા ની નોબત આવશે. આ સાથે ધોરાજી પંથકમાં પડી રહેલા સતત વરસાદ ને કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત જોવા મળ્યા હતા.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત રાત્રિ એ પડેલ ભારે વરસાદ થી ખેતરોમાં ભરાયાં પાણી…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -