રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારીઓને ફોરેસ્ટ અધિકારીઓએ ઝડપી પાડયા છે ધોરાજી રેન્જના ફરેણી નદીકાંઠા વિસ્તારમાંથી તેતરનો શિકાર કરતા 2 આરોપી ઝડપાયા છે ધોરાજી રેન્જ ફોરેસ્ટ અધિકારીઓને મળેલી બાતમી આધારે દરોડો પાડી બંનેને દબોચી લઈ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ પ્રકારે શિકાર કરવાના ગુનામાં 40 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારીઓને ફોરેસ્ટ અધિકારીઓએ ઝડપી પાડયા છે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -