રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પંચનાથ મહાદેવ મંદિર નજીક ખેતરમાં એક ઘટના બનવા પામી છે જેમાં ખેતરમા મગ કાઢવાનુ કામ કરતી વેળાએ દાહોદ જીલ્લાની પરપ્રાંતીય શ્રમિક મહિલા ગીતાબેન સુરેશભાઈ પાંડોળ ઉમર વર્ષ 30ની સાડી મશીનમાં આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં ધોરાજી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી