રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જામકંડોરણાના બેલડા ગામે મકાન ઉપર વીજળી પડી હતી જયરાજસિંહના મકાન પર વીજળી પડતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો મકાન ઉપર વીજળી પડતા છતમાં ભંગાણ થયું હતું વીજળીના કારણે છતમાં મોટી તિરાડ પડી હતી ગઈ કાલે પણ વીજળી પડતા એક ભેંસનું પણ મોત થયું હતું,
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -