33 C
Ahmedabad
Tuesday, May 20, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ; ધોધમાર વરસાદથી સાપર ગામના ખેતરોમાં ભરાયા પાણી


રાજકોટ જિલ્લાનાસાપર અને વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તેમજ ધોધમાર વરસાદથી સાપર ગામના ખેતરોમાં પાણીપણ ભરાયાહતા. આ સાથે વરસાદના આગમનથી મગફડી કપાસ સહિતના ખેત પાકોને ફાયદોથવાનો હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણીજોવા મળી હતી…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -