રાજકોટ ગોંડલના વોરા કોટડા રોડ, રૈયાણી નગરમાં પૂજાબેન ડોબરીયા નામની પરિણીત મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમજ મૃતક મહિલાના દાઢીના ભાગે ઈજાના નિશાન જોવા મળતા ઘટનામાં આત્મહત્યા કે હત્યાની શંકા ઉઠી હતી. આ સાથે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. તેમજ મહિલાના આત્મહત્યાની પ્રાથમિક પોલીસ તપાસમાં આત્મહત્યાનું કારણ અકબંધ હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ ગોંડલના વોરા કોટડા રોડ, રૈયાણી નગરમાં પરણિત મહિલા એ કરી આત્મહત્યા…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -