28.2 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ – કાલાવડ રોડ પર અવધ નજીક વીર સાવરકર નગર આવાસના રહેવાસીઓ પહોંચ્યા રૂડા કચેરીએ …


 

 

રાજકોટ – કાલાવડ રોડ પર અવધ નજીક વીર સાવરકર નગર આવાસના રહેવાસીઓ રૂડા કચેરીએ પહોંચ્યા હતા. જે અંગે વાતચિત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ગામમાં લિફ્ટ, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઇને છેલ્લા 8 વર્ષથી રહેવાસીઓ હેરાન થઈ રહયા છે. તેમજ અનેક વખત રજૂઆત છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા લોકો હેરાન થતાં હોવાથી અંતે રોષે ભરાઈને રહેવાસીઓ રૂડા કચેરીએ પહોંચ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -