રાજકોટ શહેરનાં જામનગર રોડ ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહેલા માધાપર ફલાય ઓવર બ્રિજના કામ સબબ રાજકોટ જીલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ માસ કરતાં વધુ સમયથી બંધ કરાયેલો માધાપર ચોકડીથી મોરબી તરફ જવાનો રસ્તો અંતે કલેક્ટરનાં આદેશ બાદ આજથી ખુલ્લો મુકી દેવાયો છે. આ રસ્તો ખુલ્લો કરવામાં આવતા હજારો વાહન ચાલકોને રાહત મળી હતી. આ સાથે બ્રિજનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું હોવાથી કોન્ટ્રાકટર એજન્સીને દંડ કરવા માંગ પણ કરવામાં આવી હતી.
રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ અંતે માધાપર ચોકડીથી મોરબી તરફનો રસ્તો ખુલ્લો મુકાતા વાહન ચાલકોને મળી રાહત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -