સત્તત વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ 11 જેટલા મુદ્દે આજે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને આવેદન પત્ર પાઠવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ કુલપતિ પોતાની ચેમ્બરમાં હાજર નહી મળતા એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ચેમ્બરમાં જ રામધુન બોલાવી હતી.