શ્રી રામજન્મભૂમી અયોધ્યા થી આવેલ અયોધ્યા કળશ યાત્રાનું આજે રાજકોટ ખાતે આગમન થયેલું ત્યારે કળશ યાત્રા રાજકોટ મવડી ખાતે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે પહોચતા ઉમિયા પાટીદાર સમાજ દ્વારા કળશ યાત્રાનું વાજતે ગાજતે પૂજન કરવામાં આવ્યું. સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિ ભક્તોએ કળશનું પૂજન કરીને ધ્ન્યતા અનુભવી હતી.
રાજકોટ – ઉમિયા પાટીદાર સમાજ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કળશ યાત્રાનું પૂજન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -