23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ આજીડેમ મેદાનમાં કનૈયા ગૂપ દ્વારા આજી નર્મદા મેળાનું ભવ્ય આયોજન કરાયું…


 

રાજકોટ આજીડેમ મેદાનમાં કનૈયા ગૂપ દ્વારા  આજી નર્મદા મેળા નું ભવ્ય આયોજન તારીખ 5/09/23 10/09/23 સુધી નું આયોજન નવી નવી રાઇડ્સ પાર્કિંગ સુવિધા સીસીટીવી કેમેરા બાઉન્સર સાથે ફેમિલી માટે નો મેળો છેલ્લા 12 વર્ષ થી કનૈયા ગૂપ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તેમજ આ મેળાનું હરેશભાઈ મુંધવા ભગુભાઈ વરુ દિનેશભાઈ મુંધવા રમેશભાઈ મુંધવા રામભાઈ આહીર ઝાકીરભાઇ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -