રાજકોટ અમદાવાદ હાઇવે રોડના મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા આવ્યું હતું. જેમાં કોંગ્રેસ દ્વારા હાઇવે રોડના કામગીરી મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ હાઇવે રોડ સમય સર ન બનવાના કારણે અહીંયા અકસ્માતોની સંખ્યા વધી હોવનું પણ જણાવ્યું હતું આ સાથે હાઈવેનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવા કોંગ્રેસ દ્વારા માંગ પણ કરવામાં આવી હતી….