રાજકોટમાં ફરી વીજચોરી ઝડપી પાડવા પીજીવીસીએલ તંત્ર દ્વારા આજથી ફરી ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે શહેરમાં 36 ચેકિંગ ટુકડીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રાટકી છે જેમઆ ખોખડદડ ગામ, શીતળાધાર, ધર્મજીવન સબ ડિવિઝનના નારાયણનગર, સીતારામ સોસાયટી, મચ્છોનગર, હરિદ્વાર સોસાયટી, હાઉસણીગ બોર્ડ, સોલ્વંટ સબ ડિવિજનના રમેશદ્વાર સોસાયટી, રસુલપરા, રામનગર, વાવડી, વિશ્વેશ્વર, આંબેડકરનગર, ગુંજન ટાઉનશીપ, ચામુંડા સોસાયટી, ભવાનીનગર, પુનિતનગર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટમાં 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઇ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -