રાજકોટમાં ૨૨માં વર્ષે શિવરાજે યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન છત્રપતિ શિવા મહારાજ ચોક, ભગવતીપરા ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે અહી વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ સાથે આ વર્ષે અહી ગણપતીજી મહાદેવનું રૂપ ઘારણ કારતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ તે મૂર્તિ ખાસ સુરત થી ઇકો ફ્રેન્ડલી રીતે બનાવડાવી અને માંગવામાં આવી છે. તેમજ અહી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.
રાજકોટમાં ૨૨માં વર્ષે શિવરાજે યુવા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -