28.2 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં શુક્રવારે સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા બાય-બાય નવરાત્રી મહોત્સવનું આયોજન…


રાજકોટમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજીત બાય બાય નવરાત્રી મહોત્સવ શાસ્ત્રી મેદાન બામ્બુ બિટ્સના ગ્રાઉન્ડ ખાતે તા.27ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા મહોત્સવ માતાજીની મહાઆરતી સાથે જલ્પાબેન રાણપરા, જીલ વાગડીયા, જાનવી વાગડીયા, ભકિત પાટડીયા, હિર જડીયાના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવશે. જીલ વાગડીયા તેમના ગ્રુપ સહિત પાંચ હજાર ખૈલેયાઓ રાસ-ગરબા રમશે. 2 લાખ વોલ્ટ સાઉન્ડ સિસ્ટમના સથવારે રાસ ગરબાની રમઝટ, વિશાળ ગ્રાઉન્ડમાં 4થી 5 સેલ્ફી ઝોન, 15 બાઉન્સર, 50 ગ્રાઉન્ડમાં 4થી 5 સેલ્ફી ઝોન 15 બાઉન્સર, 50 ગાર્ડસ, સાથે ખેલૈયાઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈ તબીબી ટીમ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર હાજર રહેશે. તેમજ 1થી 50 ખેલૈયાઓને ઈનામ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પાસ મેળવવા માટે જીજ્ઞેશ વાગડીયા, ગુંદાવાડી 14 વ્રજ નિકુંજ મો.97233 90909 ક્રિષ્ના પ્રિન્ટર્સ સાંકડી શેરી સોની પરેશભાઈ પાટડીયાનો સંપર્ક સાધવાનો રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -